
Description
DIPLOMA SEM 1 COMPUTER (NEP-2020) – DAILY LIVE LECTURE COURSE
📚 Course Description
ICON ENGINEERING TUTORIALS દ્વારા NEP-2020 મુજબ Diploma Semester 1 COMPUTER ના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ Daily Live Lecture Course શરૂ કરવામાં આવ્યો છે.
આ કોર્સમાં Semester 1 ના તમામ Subjects ખૂબ જ સરળ ભાષામાં અને પરીક્ષાલક્ષી રીતે શીખવવામાં આવશે. હવે ઘરે બેઠા બેઠા પર્સનલ ટ્યુશન જેવી સુવિધા સાથે તમે તમારા Semester ની તૈયારી કરી શકશો. COURSE LANGUAGE: GUJARATI & ENGLISH
📖 કોર્સમાં શું મળશે?
✅ Semester 1 ના તમામ Subjects ના Live Lectures
✅ Live Lecture ની Recording (Application માં ઉપલબ્ધ)
✅ Unit Wise PDF Notes
✅ Unit Wise MCQ અને Practice Test
✅ Weekly Test અને Performance Analysis
✅ Doubt Solving Session
✅ GTU Exam Oriented Preparation
✅ Gujarati + English માં સમજણ
✅ Mobile, Tablet અને Laptop પર Course Access
✅ Target: 9.5+ SPI
🎯 ICON સાથે ભણો અને Semester 1 માં શ્રેષ્ઠ પરિણામ મેળવો.
Refund Policy
ICON ENGINEERING TUTORIALS – Refund Policy
-
Course માં Enroll કર્યા પછી ફી Non-Refundable અને Non-Transferable રહેશે.
-
Course Purchase કરતા પહેલા Course ની માહિતી, Demo Lecture અને Features સારી રીતે તપાસી લેવા.
-
એકવાર Course Activate થયા પછી કોઈપણ સંજોગોમાં Refund આપવામાં આવશે નહીં.
-
Course Access અન્ય કોઈ વ્યક્તિને Transfer કરી શકાશે નહીં.
-
Technical Issue હોય તો અમારી Support Team સંપૂર્ણ મદદ કરશે.
-
જો અમારી તરફથી Course ઉપલબ્ધ કરાવવામાં કાયમી અસમર્થતા હોય, તો Management ના નિર્ણય મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
નોંધ: Course ખરીદતા પહેલા તમામ માહિતી વાંચી અને સમજીને જ Enroll કરો. Enroll કરવાથી તમે ઉપરોક્ત Refund Policy સાથે સંમત ગણાશો.
