
Description
NEW EDUCATION POLICY (NEP-2020)
Diploma Semester 1 (All Branch)
Mathematics-1 (New Syllabus)
Complete Video Course for GTU Students
આ કોર્સ NEP-2020 મુજબના નવા સિલેબસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. કોર્સનો હેતુ વિદ્યાર્થીઓને મજબૂત Concept સાથે GTU પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવામાં મદદ કરવાનો છે.
Course Includes:
✅ All Units Video Lectures
✅ Complete Unit-wise Notes (PDF)
✅ Important Examples with Solutions
✅ SUPER 40 Questions with Answers
✅ GTU Previous Year Paper Solutions
✅ Model Papers & Practice Questions
✅ Regular Updates (if required)
Course Language:
Gujarati & English
Faculty:
Hardik Patel Sir
Target:
🎯 9.5+ SPI in GTU Examination
હવે ICON છે તો Semester 1 નું ટેન્શન નહીં...!
Refund Policy
Refund Policy
-
આ કોર્સ એક Digital Product છે.
-
Course ખરીદ્યા પછી Login ID સક્રિય થતાં જ Course Access આપવામાં આવશે.
-
એકવાર Course Purchase થયા પછી કોઈપણ પરિસ્થિતિમાં Fee Refund કરવામાં આવશે નહીં.
-
Purchase કરતાં પહેલાં Course ની માહિતી, Syllabus અને Demo સારી રીતે તપાસી લો.
-
Technical Issue હોય તો અમારી Support Team જરૂરી સહાય કરશે.
-
જો Payment સફળ થાય પરંતુ Course Access ન મળે, તો Verification બાદ Course Access આપવામાં આવશે.
-
Course સામગ્રી (Videos, Notes, PDFs વગેરે) Copy, Share, Record અથવા Unauthorized રીતે Distribute કરવું કાયદેસર ગુનો ગણાશે. આવું કરનારનું Course Access કોઈપણ પૂર્વ સૂચના વગર બંધ કરવામાં આવશે.
Course ખરીદવાનો અર્થ એ છે કે તમે ઉપરોક્ત Refund Policy અને Terms & Conditions સ્વીકારો છો.
